Shubhaarambh

Lyrics

રંગી પરોડ આવી, ખુશિયોં સંગ લાવી
 હરખાય હૈયું હાય, હાય
 રંગી પરોડ આવી, ખુશિયોં સંગ લાવી
 હરખાય હૈયું હાય, હાય
 આશા ની કિરણો વિખરાય, ઉમંગે વી છલકાય
 મન હળવેથી ગુનગુનાય, હાય, હાય, હાય, હાય
 ♪
 हे शुभारंभ, हो शुभारंभ, मंगल बेला आई
 सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई, शहनाई
 शहनाई
 हे शुभारंभ, हो शुभारंभ, मंगल बेला आई
 सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई, शहनाई
 शहनाई
 ख़्वाबों के बीज कच्ची ज़मीं पे हमको बोना है
 आशा के मोती, साँसों की माला हमें पिरोना है
 अपना बोझा मिल के साथी, हमको ढोना है
 शहनाई, शहनाई, शहनाई
 રાસ રચીલો, સાજ સજીલો, શુભ ઘડી છે આવી
 આછા-આછા ટમટમાતા શમણાં ઓ છે લાવી
 ઓ લાવી, હો લાવી
 ♪
 રંગી પરોડ આવી, ખુશિયોં સંગ લાવી
 હરખાય હૈયું હાય, હાય
 રંગી પરોડ આવી, ખુશિયોં સંગ લાવી
 હરખાય હૈયું હાય, હાય, હાય, હાય
 हाँ, मज़ा है ज़िंदगी, नशा है ज़िंदगी, धीरे-धीरे चढ़ेगी, हो
 दुआ दे ज़िंदगी, बता दे ज़िंदगी, बात अपनी बनेगी, हो
 ख़्वाबों के बीज कच्ची ज़मीं पे हमको बोना है
 आशा के मोती, साँसों की माला हमें पिरोना है
 अपना बोझा मिल के साथी, हमको ढोना है
 शहनाई, शहनाई, शहनाई
 ♪
 (હે, રંગલો મારા નામ, એ ભાઈ-ભાઈ)
 हे शुभारंभ, हो शुभारंभ, मंगल बेला आई
 सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई, शहनाई
 રાસ રચીલો, સાજ સજીલો, શુભ ઘડી છે આવી
 આછા-આછા ટમટમાતા શમણાં ઓ છે લાવી
 ઓ લાવી
 ♪
 એ ભલા, એ
 

Audio Features

Song Details

Duration
03:52
Key
10
Tempo
115 BPM

Share

More Songs by Amit Trivedi

Albums by Amit Trivedi

Similar Songs